કોરોનાના નવા વેરિયન્ટનો હાઉ, કેન્દ્ર સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર
COVID 19 JN.1 Variant : ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટને લઈ ભારે ઉહાપોહ છે. ભારતમાં કેટલાક રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં તાજેતરમાં કોવિડ-19ના કેસોમાં વધારો થઈ રહ્યો છે.
Continue Reading