ચીન સહિતના દેશોમાં લોકો કેમ પીવે છે સાપનું લોહી?

Snake Blood : દુનિયામાં સૌથી ઝેરીલા જીવજંતુઓમાં સાપનો સમાવેશ થાય છે. આમ છત્તા વિશ્વામાં ઘણી જગ્યાએ લોકો સાપનું લોહી પીવે છે. આજે અમે જણાવીશું કે કયા કયા દેશોના લોકો સાપનું લોહી પીવે છે.

Continue Reading

જાણો, મકરસંક્રાંતિ ઉજવવા પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

Makar Sankranti : મકરસંક્રાંતિ ધાર્મિક મહત્વ સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે. 14 જાન્યુઆરી 2024ને રવિવારે મકરસંક્રાંતિ ઉજવવામાં આવશે.

Continue Reading

દિલ્હી એનસીઆરની ધરા ધ્રુજી, ભારતથી અફઘાનિસ્તાન સુધી ભયનો માહોલ

Delhi Earthquake : દિલ્હી-NCR ફરી એકવાર જોરદાર ભૂકંપ ધ્રુજી ઉઠ્યું છે. જમ્મુના ઘણાં વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 6.2 હોવાનું કહેવાય છે.

Continue Reading

Hyundaiએ લોન્ચ કરી ઈલેક્ટ્રીક ફ્લાઇંગ ટેક્સિ, જુઓ ફિચર્સ

Electric Flying Taxi : ઈલેક્ટ્રીક કાર બાદ હવે ઈલેક્ટ્રિક એરક્રાફ્ટ પર પણ તમામ કંપનીઓની નજર છે. Hyundaiએ પોતાની પહેલી ફ્લાઇંગ ટેક્સિ eVTOLના નવા વેરિયન્ટને લોન્ચ કરી દીધુ છે.

Continue Reading

અલગ અલગ રાજ્યોમાં વિવિધ રીતે ઉજવાય છે મકરસંક્રાતિ પર્વ

Makar Sankranti : ભારતમાં મકરસંક્રાંતિ (Makar Sankranti) પર્વની ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. આ તહેવારને દેશના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામે ઓળખવામાં આવે છે તેમજ તેની ઉજવણી કરવામાં આવે છે.

Continue Reading