મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ગાબડું, મિલિંદ દેવરાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો

Milind Deora Resigns : મિલિંદ દેવરાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેઓએ પાર્ટીની પ્રાથમિક સદસ્યતા છોડી છે. આ પહેલા મિલિંદ દેવરા પાર્ટી છોડી એકનાથની નેતૃત્વવાળી શિવસેનામાં જોડાઈ શકે એવું અનુમાન લગાવામાં આવી રહ્યું હતુ.

Continue Reading

ઘાયલ પશુ પક્ષીઓ માટે કરૂણા અભિયાનનો અનોખો સેવાયજ્ઞ

Karuna Abhiyan : આજે ઉત્તરાયણ (Uttarayn) એટલે કે મકરસંક્રાંતિ (MakarSankranti) બાળકોથી માંડી વડીલો સુધી આજે દરેક લોકો પતંગના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યાં છે.

Continue Reading

14 January : જાણો, આજનો ઈતિહાસ

14 January History : દેશ અને દુનિયામાં 14 જાન્યુઆરીનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે.

Continue Reading

ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરિઝ માટે ભારતીય ટીમની ઘોષણા

ENG vs IND Test : ઇંગ્લેન્ડ સામે ભારત ઘરઆંગણે પાંચ ટેસ્ટ મેચ રમાનાર છે. ટેસ્ટ સિરિઝના પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમની ઘોષણા કરવામાં આવી છે.

Continue Reading

સાડા સાત વર્ષ પછી બંગાળની ખાડીમાંથી મળ્યું વાયુસેનાનું વિમાન

AN-32 Aircraft Wreckage : સાડા સાત વર્ષ પહેલા ભારતીય વાયુસેનાનું એએન-32 વિમાન ગાયબ થઈ ગયું હતુ. જેમાં 29 જવાન સવાર હતા. જો કે જવાનો સહિત વિમાન ક્યાં ગાયબ થયું તેનો કોઈ પતો લાગ્યો નહોતો.

Continue Reading