હરિયાણા સ્કુલ બસ અકસ્માતમાં ચોંકાવનારો ખુલાસો, જાણો કોની છે ભૂલ

Haryana Accident : હરિયાણાના મહેન્દ્રગઢમાં સર્જાયેલી દુર્ઘટનામાં ચોંકવનારો ખુલાસો થયો છે. બસનો ડ્રાઇવર નશાની હાલતમાં હતો તેને બસ ચલાવતો જોઈ ગામ લોકોએ તેની ચાવી ઝૂંટવી લીધી હતી.

Continue Reading