ગુજરાતને મળ્યું વધુ એક ગૌરવ, જાણીને તમારી છાતિ પણ ગદ-ગદ થશે

ભારત ડિફેન્સ સેક્ટરમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ખુજ ઝડપથી આગળ વધી રહ્યું છે. એટલુ જ નહિ અત્યાધુનિક હથિયારો મામલે પણ ભારત આત્મનિર્ભર બન્યું છે. ત્યારે આજે સુરત ખાતે ભારતીય નૌકાદળ દ્વારા તેના અત્યાધુનિક ચોથા મિસાઈલ ડિસ્ટ્રોયર યુદ્ધ જહાજના ક્રેસ્ટ (ચિન્હ)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ખાસ વાત તો એ છે, કે યુદ્ધ જહાજના ક્રેસ્ટ(ચિન્હ)નું નામ ગુજરાત શહેર ‘સુરત’ રાખવામાં આવ્યું છે.

आगे पढ़ें