જાણો, સુરંગમાં ફસાયેલા મજૂરોને કઈ રીતે બહાર કાઢવામાં આવશે?

Uttarkashi labourers Rescue : ઉત્તરકાશી (Uttarkashi)માં સુરંગ (Tunnel)માં ફસેલા મજુરોને બચાવવા 13 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ છે. આ મહાઅભિયાન હવે અંતિમ તબક્કામાં છે. હવે કોઈપણ સમયે મજૂરોને સુરંગમાંથી બહાર કાઢવામાં આવી શકે છે.

आगे पढ़ें

હવે સુરંગમાં ફસાયેલા મજુરો બચી જશે, બચાવકર્મીઓને મળી સફળતા…

Uttarkashi tunnel collapsed : ઉત્તરકાશી (Uttarkashi) માં સુરંગ (Tunnel) માં ફસાયેલા મજુરો સુધી પહોંચવામાં બચાવકર્મીઓ (rescuers) ને સફળતા મળી છે. મજુરો (Laborers) ને ટકાવી રાખવા સંતુલિત ખોરાક પહોંચાડવાનો માર્ગ મોકળો બન્યો છે. આ માટે 60 મીટર દુર સુરંગની અંદર 6 ઈંચ પહોળો પાઈપ પહોંચાડવામાં આવ્યો છે. જેના દ્વારા મજુરોને ખોરાક પૂરો પાડવામાં આવશે.

आगे पढ़ें

8 દિવસથી સુરંગમાં ફસાયેલા મજુરોને બચાવવા મહાઅભિયાન

Uttarkashi Tunnel Collapse : ઉત્તરકાશીમાં 41 મજુરો છેલ્લા 8 દિવસથી સુરંગમાં ફસાયેલા છે. ત્યારે તેઓને બહાર કાઢવા ઘણાં પ્રયાસો કરાયા છે પણ હજુ સુધી સફળતા મળી નથી. મોટા મોટા મશીનો પર્વતોને કાપી રસ્તો બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે, બીજી બાજુ વર્ટિકલ ડ્રીલિંગ દ્વારા સુરંગમાં ઉતરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

आगे पढ़ें

Uttarakhand Tunnel Accident : 24 કલાકથી સુરંગમાં ફસાઈ 40 જિંદગી

Uttarakhand Tunnel Accident : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવારે ભયંકર દુર્ઘટના ઘટી હતી. બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઇવે પર સિલક્યારાથી ડંડાલગાંવ વચ્ચે નિર્માણાધિન સુરંગનો એક ભાગ અચાનક ધરાશાયી થયો હતો, જેમાં કામ કરી રહેલા આશરે 40 જેટલા શ્રમિકો અંદર ફસાઈ ગયા છે. સુરંગ દુર્ઘટનાને 24 કલાકથી વધુ સમય પસાર થઈ ગયો છે. અત્યાર સુધીમાં 60 મીટર સુધી માટી દૂર કરવામાં આવી છે. હજુ પણ 30થી 35 મીટર માટી હટાવવાની બાકી છે.

आगे पढ़ें