સુપ્રીમ કોર્ટ (Supreme Court)ને વધુ એક જજ મળશે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમે આ અંગે કેન્દ્ર સરકાર (Union Government)ને ભલામણ મોકલી છે.

સુપ્રીમ કોર્ટમાં પહેલીવાર હશે ત્રણ દલિત જજ, વાંચો પૂરી ખબર

સુપ્રીમ કોર્ટ (Supreme Court)ને વધુ એક જજ મળશે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમે આ અંગે કેન્દ્ર સરકાર (Union Government)ને ભલામણ મોકલી છે.

Continue Reading
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 1 જાન્યુઆરી, 1966 અને 25 માર્ચ, 1971 વચ્ચે આસામમાં બાંગ્લાદેશી વસાહતીઓને આપવામાં આવેલી ભારતીય નાગરિકતા અંગેનો ડેટા પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો હતો. બેન્ચે કહ્યું કે અમે માનીએ છીએ કે કેન્દ્ર સરકાર માટે કોર્ટમાં ડેટા આધારિત તથ્યો રજૂ કરવા જરૂરી રહેશે

સુપ્રીમનો સરકારને સવાલ: આસામમાં 1966 અને 1971 વચ્ચે કેટલા બાંગ્લાદેશીઓને આપવામાં આવી નાગરિકતા?