8 દિવસથી સુરંગમાં ફસાયેલા મજુરોને બચાવવા મહાઅભિયાન

Uttarkashi Tunnel Collapse : ઉત્તરકાશીમાં 41 મજુરો છેલ્લા 8 દિવસથી સુરંગમાં ફસાયેલા છે. ત્યારે તેઓને બહાર કાઢવા ઘણાં પ્રયાસો કરાયા છે પણ હજુ સુધી સફળતા મળી નથી. મોટા મોટા મશીનો પર્વતોને કાપી રસ્તો બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે, બીજી બાજુ વર્ટિકલ ડ્રીલિંગ દ્વારા સુરંગમાં ઉતરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

Continue Reading

Uttarakhand : સુરંગ ધરાશાયી થતા 20 થી 25 મજૂરો ફસાયાની આશંકા

Uttarakhand : ઉત્તરાખંડમાં સુરંગ ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. ઉત્તરાખંડમાં બ્રાહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલક્યારાના ડંડાલગાંવ સુધી નવયુગા કંપનીની નિર્માણાધિન સુરંગ ધરાશાહી થવાની ઘટના બનાવા પામી છે.

Continue Reading