બાળકીને હતો મેજર થેલેસેમિયા, મોટી બહેને બોન મેરો કર્યું ડોનેટ

વલસાડમાં ત્યાગ, પ્રેમ અને સમર્પણનો અદ્ધભુત કિસ્સો સામે આવ્યો છે. જી હા વલસાડમાં 10 વર્ષની બાળકીને તેની મોટી બહેને બોન મેરો ડોનેટ કરી જીવન બચાવ્યું છે.

Continue Reading