ભલે આપ હોવ ચાના ચરસી પણ ચા વિષે આ વાત તો નહીં જ જાણતા હોવ
વિશ્વમાં ચાના પ્રેમીઓ મોટી સંખ્યામાં છે. ચા પ્રેમીઓ હંમેશા એક કપ ચા પીવાની તક શોધે છે. જો તમારી તબિયત ખરાબ હોય તો ચા છે, જો ઠંડી હોય તો ચા છે, જો ગરમી હોય તો ચા છે, જો વરસાદ પડતો હોય તો ચા છે…એટલે કે અહીં અલગ પ્રકારની ચા ઉપલબ્ધ છે.
Continue Reading