ખેડૂતોની જીવાદોરી સમાન સુગર ફેક્ટરી ફરી ધમધમતી થઈ
તાપી જિલ્લાનાં ખેડૂતનો જીવાદોરી ગણાતી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. જે વર્ષોથી બંધ હાલતમાં જોવા મળતી હતી. તે સુગર ફેકટરીને ફરી શરૂ કરી ચાલુ વર્ષનું પિલાણ કરવાની શરૂઆત તાપી જિલ્લાના પ્રભારી અને વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ, તથા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલ સહિત આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજી હળપતિનાં હસ્તે કરવામાં આવ્યું
Continue Reading