Rajkot: રાજકોટ IGPના અધ્યક્ષસ્થાને યોજાઇ સુરક્ષા સેતુ સોસાયટીની વાર્ષીક મિટિંગ
રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષકની કચેરી ખાતે સુરક્ષા સેતુ સોસાયટી, ગવર્નિંગ કાઉન્સીલની વાર્ષીક મિટિંગ રેન્જ IGP અશોકકુમાર યાદવના અધ્યક્ષસ્થાને અને પોલીસ અધિક્ષક જયપાલસિંઘ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
Continue Reading