કોંચિંગ સેન્ટરને લઈ શું છે સરકારની માર્ગદર્શિકા? જાણો એક ક્લિકમાં

Coaching Center Guidelines : કોંચિંગ સેન્ટરને લઈ સરકાર તરફ નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ ગાઇડલાઇનમાં વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

Continue Reading

Noida की स्टूडेंट ने चंडीगढ़ में किया सुसाइड..हॉस्टल में लगाई फांसी

चंडीगढ़ इंस्टीट्यूट ऑफ होटल मैनेजमेंट ( Chandigarh Institute Of Hotel Management) की बीएससी तृतीय वर्ष की स्टूडेंट ने मंगलवार को सेक्टर 42 स्थित हॉस्टल के रूम में कथित तौर पर फांसी लगाकर सुसाइड कर लिया है।

Continue Reading

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. હવેથી વિદ્યાર્થીઓને સરકારી યુનિવર્સિટીઓમાં એડમિશન લેવા માટે અલગ અલગ પ્રવેશ પ્રક્રિયા કરવાની જરૂર નથી. ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટે એક કોમન પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પ્રક્રિયા શૈક્ષણિક વર્ષ 2024-25થી લાગુ કરવામાં આવશે.

Continue Reading