बॉलीवुड एक्टर श्रेयस तलपड़े को हार्ट अटैक..पढ़िए पूरी ख़बर

Shreyas Talpade बॉलीवुड का ऐसा जाना माना नाम जिसकी पहचान पूरे देश को है। बॉलीवुड के साथ साथ वो मराठी एक्टर भी हैं।

Continue Reading

47 વર્ષિય એક્ટર શ્રેયસ તલપડેને આવ્યો હાર્ટ એટેક

Shreyas Talpade Heart Attack : બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડે (Shreyas Talpade)ને હાર્ટ એટેક આવ્યો હોવાના સામાચાર સામે આવ્યાં છે. 47 વર્ષીય અભિનેતા આખો દિવસ શૂટિંગમાં વ્યસ્ત હતા પરંતુ ઘરે આવ્યા બાદ તેમની તબિયત ખરાબ થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ રસ્તામાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

Continue Reading