Rave party

Noida: एक बोतल से कैसे हुआ Rave Party का भंडाफोड़..पढ़िए स्पेशल स्टोरी

एक बोतल ने किया Rave Party का खुलासा, पढ़िए पार्टी की पूरी कहानी। नोएडा में रेव पार्टी के मामले से जुड़ी बड़ी खबर सामने आ रही है। नोएडा सेक्टर-94 स्थित सुपरनोवा सोसाइटी में रेव पार्टी के खुलासे ने एक बार फिर सबको हैरान कर दिया है।

Continue Reading

એલ્વિશ યાદવની મુશ્કેલી વધી, FSLમાં થયો મોટો ખુલાસો

Elvish Yadav Case : એલ્વિશ યાદવની સાંપ-ઝેર કેસમાં મોટુ અપડેટ સામે આવ્યું છે. નોયડા પોલીસે કબ્જે કરેલા સાપના ઝેરને પરિક્ષણ માટે FSL લેબમાં મોકલવામાં આવ્યાં હતા.

Continue Reading
Elvish Yadav Case Update: રેવ પાર્ટીમાં નશા માટે સાપના ઝેરનો ઉપયોગ કરવામાં આવતો હોવાના મામલામાં નવો ખુલાસો થયો છે. અહીંથી મળી આવેલા તમામ નવ સાપમાં ઝેરની ગ્રંથીઓ ગાયબ જોવા મળી હતી. આ કેસમાં યુટ્યુબર અને રિયાલિટી શો બિગ બોસ ઓટીટીના વિજેતા એલ્વિશ યાદવની રાત્રે પૂછપરછ કરવામાં આવી હતી.

Elvish Yadav Case Update: રેવ પાર્ટીમાંથી બચાવેલા સાપોની ઝેરની ગ્રંથીઓ ગાયબ, કોબ્રાના દાંત ગાયબ