CBSE બોર્ડનો મોટો નિર્ણય, વર્ષો જૂની પરંપરા પર મૂક્યુ પૂર્ણવિરામ

CBSE Bord News : બોર્ડે ધોરણ 10 અને 12ના પરિક્ષાર્થીઓ માટે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી છે. આ અંગેની સૂચના સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર પોસ્ટ કરવામાં આવી છે.

आगे पढ़ें