રાજકોટ-અમદાવાદ હાઇવે પર ત્રિપલ અકસ્માત, 3ના મોત

Rajkot Accident News : રાજકોટ – અમદાવાદ હાઇવે પર ભીષણ અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થતા ચકચાર મચી છે. હાલ પોલીસ અકસ્માત સ્થળે પહોંચી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

आगे पढ़ें