મહાશિવરાત્રિના દિવસે સર્જાશે અદ્ભુત સંયોગ, વ્રતથી મળશે મહાલાભ

Mahashivratri 2024: આ વખતે મહાશિવરાત્રિ અને પ્રદોષ વ્રત એક સાથે છે. માનવામાં આવે છે કે આ દુર્લભ સંયોગમાં વ્રત રાખવા અને મહાદેવની આરાધના કરવાથી અનેક ગણા ફળની પ્રાપ્તિ થાય છે અને ભોળાનાથની કૃપા વર્ષે છે.

आगे पढ़ें