Surat : બ્રેઈનડેડ યુવાનનું અંગદાન, ચાલ લોકોને મળશે નવજીવન

Surat News : દાનવીરોની ભૂમિ તરીકે ઓળખાતું સુરત શહેર હવે ઓર્ગન ડોનર (Angdan) સિટી તરીકે ખ્યાતિ પામ્યું છે. ગત દિવાળીથી આ વર્ષની દિવાળી સુધીના એક વર્ષના સમયગાળા દરમિયાન સુરતની નવી સિવિલ હોસ્પિટલ (Surat New Civil Hospital)માં સૌથી વધુ અંગદાન (organ donation) થયા છે.

आगे पढ़ें