जेवर एयरपोर्ट के पास जमीन खरीदने वाले खबर जरूर पढ़ें
नोएडा-ग्रेटर नोएडा सहित आस-पास बन रहे बड़े प्रोजेक्ट के पास जमीन, फ्लैट, मकान आदि दिलाने के नाम पर लोगों से लगातार धोखाधड़ी किए जाने का मामला सामने आया हैं।
Continue Readingनोएडा-ग्रेटर नोएडा सहित आस-पास बन रहे बड़े प्रोजेक्ट के पास जमीन, फ्लैट, मकान आदि दिलाने के नाम पर लोगों से लगातार धोखाधड़ी किए जाने का मामला सामने आया हैं।
Continue ReadingElvish Yadav Case : બિગ બોસ ઓટીટી 2ના વિજેતા અને જાણતાં યુટ્યુબર એલ્વિશ યાદવ હાલ ખૂબ ચર્ચામાં છે. એક સાપ સાથેનો વિડિયો સામે આવ્યાં બાદ તેના પર વિવાદ શરૂ થયો છે. નોઇડામાં તેના વિરુદ્ધ કેસમા પણ દાખલ કરવામાં આવ્યો છે. પરંતું હવે સાપ વાળા કેસમાં એલ્વિશ યાદવનુ નામ ચડાવનાર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પર મોટી કાર્યવાહી થઈ છે. આ કેસમાં નોઇડા સેક્ટર 49 પોલીસ સ્ટેશન ઈનચાર્જ પર કાર્યવાહી કરવામાં આવી છે. એડિશનલ કમિશ્નર, આનંદ કુલકર્ણીએ જણાવ્યું, કે વધતા અપરાધો પર અંકુશ લગાવામાં અને વિશ્લેષણમાં બેદરકારીને લઈ પોલીસ સ્ટેશન ઈનચાર્જ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
Continue Reading