PM મોદીએ સવા લાખથી વધુ આવાસોનું કર્યું ઈ-લોકાર્પણ

Housing E-Inauguration : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યમાં ₹ 2,993 કરોડના ખર્ચથી નિર્માણ પામેલ કુલ 1,31,454 આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુર્હૂત કરાયું હતું.

Continue Reading

પીએમ મોદીએ કરી બજેટની પ્રશંસા, જાણો શું કહ્યું?

Budget 2024 : કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણે ગુરુવારે વચગાળાનું બજેટ રજુ કર્યું. બજેટમાં લોકલોભામણી જાહેરાતોથી કરવામા આવી નથી. બજેટમાં ગરીબોને કેન્દ્રમાં રાખવામાં આવ્યાં છે.

Continue Reading