મોરબીમાં ફરી એક વખત 10 હજાર જેટલી બોટલ મળી આવી: કફ સિરપ ઝડપાયું

કોડીન સીરપની 10 હજાર બોટલો મળી આવી છે. જેની કિંમત 20 લાખ 54 હજાર રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળે છે. તેમજ ટ્રાન્સપોર્ટમાં બેઠેલા આસીફ આમદભાઈ સિપાઈને પણ પોલીસે પીછો કર્યો હતો.

Continue Reading