ગાંધી પરિવારને ગાળો દેવા સિવાય મોદી પાસે કોઈ કામ નથી : મલ્લિકાર્જુન ખડગે

Mallikarjun Kharge Rally: જયપુરમાં કોંગ્રેસના ઘોષણાપત્રને જાહેર કરતી વખતે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ગેરંટી શબ્દ કોંગ્રેસનો છે, જેને મોદીએ ચોરી લીધો.

Continue Reading

રામલીલા મેદાનમાં વિપક્ષ ગઠબંધનની મહારેલી, જાણો કોણે શું કહ્યું?

INDIA Rally: વિપક્ષની લોકતંત્ર બચાઓ રેલીને કોંગ્રેસના પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અન્ય વરિષ્ઠ નેતાઓએ સંબોધિત કરી હતી.

Continue Reading

લદ્દાખ મુદ્દે મોદી પર વરસ્યા ખડગે, જાણો શું કહ્યું?

Ladakh People Protest: પર્યાવરણવિદ સોનમ વાંગચુકે કહ્યુ કે તે બોર્ડર પર રેલી કાઢશે. તેના દ્વારા લોકોને લદ્દાખની સાચી હકીકત જણાવામાં આવશે.

Continue Reading

INDIA ગઠબંધનમાં PM પદનું દાવેદાર કોણ?

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આ રાજ્યોમાં પોતાની સરકાર બનાવવા માટે દરેક રાજકીય પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે આજે છત્તીસગઢમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી પ્રચાર કરતા રેલી સંબોધિ હતી. એટલું જ નહિ તેઓએ Lok Sabha Election 2024માં પીએમ પદના ઉમેદવારથી લઈ છત્તીસગઢમાં કોંગ્રસે ક્યાં મુદ્દે ચૂંટણી લડશે? તે વિશે ચર્ચા કરી હતી.

Continue Reading