ગુજરાત હાઈકોર્ટે ફગાવી મસ્જિદોમાં લાઉડસ્પીકર પર પ્રતિબંધની PIL
ગુજરાત હાઈકોર્ટે મંગળવારે મસ્જિદોમાં અઝાન માટે લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી PIL (જાહેર હિતની અરજી)ને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે આ યાચિકા ખોટી ધારણા સાથે દાખલ કરવામાં આવી છે.
Continue Reading