જય ગિરનારી… લીલી પરિક્રમામાં સુવિધાથી ભાવિકો ખુશખુશાલ

Girnar Parikrama : પાવનકારી ગિરનાર લીલી પરિક્રમામાં ભાવિકો પુણ્યનું ભાથું બાંધવા ગુજરાત સહિતના દેશના અન્ય રાજ્યમાંથી ભાવિકો ઉમટી પડ્યા છે. યાત્રાળુઓ અનેરો ઉત્સાહ સાથે અને લીલી વનરાઈ વચ્ચે આનંદ-ઉમંગ સાથે પગપાળા ગિરનાર લીલી પરિક્રમા કરી રહ્યા છે. ભાવિકોની સગવડતા માટે જિલ્લા વહીવટી તંત્ર જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

Continue Reading

Girnar Parikrama : પરિક્રમા દરમિયાન આટલું ધ્યાન રાખશો તો નહિ થાવ હેરાન

Junagadh Girnar Parikram : જુનાગઢમાં ગિરનારની પરિક્રમાનું અનેરુ ધાર્મિક મહત્વ છે. જેને લઈ દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો પુણ્યનું ભાથું બાંધવા માટે કારતક મહિનાની અગિયારસે લીલી પરિક્રમાં (LiLi Parikrama) કરવા ઉમટી પડી છે. છેલ્લા કેટલા વર્ષોથી લીલી પરિક્રમાનો ઘટનાક્રમ બદલાયો છે.

Continue Reading