IPL 2024 / લાઈવ મેચમાં પોન્ટિંગ અને ગાંગુલી અમ્પાયર સાથે ઝઘડી પડ્યા, હવે સામે આવ્યું વિવાદનું કારણ

રાજસ્થાન રોયલ્સે થોડા સમય માટે રોવમેન પોવેલને માત્ર સબ્સ્ટિટ્યૂટ ફિલ્ડર તરીકે રાખ્યો હતો. દિલ્હીએ આના પર સવાલો ઉઠાવ્યા હતા.

Continue Reading

લોકસભા ચૂંટણી : અભિનેતા ગોવિંદા જોડાયા શિવસેનામાં, આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી

ગોવિંદા અગાઉ કોંગ્રેસ પાર્ટીની ટિકિટથી ચૂંટણી લડ્યા હતા. 2004થી 2009 સુધી સાંસદ રહી ચુક્યા છે. ગોવિંદા ઉત્તર મુંબઈથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તે સમયે ભાજપના રામ નાઈકને હરાવ્યા હતા.

Continue Reading

IPL 2024 KKR vs RCB: આજની મેચમાં કોણ બનશે ગેમ ચેન્જર?

IPL 2024 KKR vs RCB: આજે બેંગાલુરુ અને કોલકાત્તા વચ્ચે મેચ રમાનાર છે. આ મેચમાં વિરાટ કોહલી અને આંદ્રે રસલ પોતાની ટીમો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

Continue Reading

3 અઠવાડિયામાં 25% વળતર! ફક્ત આ ત્રણ શેરોને પકડી રાખો, તમને દરેક શેર પર 300 રૂપિયા સુધીનો નફો મળશે

SBI રૂ. 200 નફો આપશે દેશની સૌથી મોટી બેંક SBI 2020 થી સારૂ પ્રદર્શન કરી રહી છે. જો છેલ્લા 12 થી 26 અઠવાડિયાના ટ્રેન્ડ પર નજર કરીએ તો SBI એવરેજ ઝડપથી વધી રહી છે. SBIનો શેર 28 માર્ચે 753 રૂપિયાના સ્તરે બંધ થયો હતો અને 2 થી 3 અઠવાડિયામાં તે 881 રૂપિયાના સ્તરને સ્પર્શી શકે છે. આનો અર્થ એ છે કે તમને 17 ટકાનું મજબૂત વળતર મળશે.

Continue Reading

મુખ્તાર અંસારીનું મોત અમારા માટે હોળી, જાણો કોણે કહ્યું આવું?

Mukhtar Ansari Death : બીજેપીના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની નવેમ્બર 2005માં ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. અદાલતે આ હત્યા કેસમાં અંસારીને 10 વર્ષની કેદની સંજા સંભળાવી હતી.

Continue Reading