Bhopal: ભોપાલમાં ગેરકાયદેસર ચિલ્ડ્રન હોમમાંથી ગુમ થયેલી 26 છોકરીઓ ઘરે મળી, ત્રણ અધિકારીઓ સસ્પેન્ડ
મધ્યપ્રદેશ બાળ અધિકાર સંરક્ષણ આયોગની ટીમે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના પરવલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરવાનગી વિના ચાલતા બાળગૃહનો (Illegal Shelter Home Case) પર્દાફાશ કર્યો છે.
Continue Reading