જેલ ખાતાના કર્મચારીઓને રાજ્ય સરકારની દિવાળી ભેટ, કરાયો ભથ્થામાં વધારો
ગુજરાતમાં પોલીસ વિભાગ માટે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હસ્તકના ગૃહ રાજ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Continue Readingગુજરાતમાં પોલીસ વિભાગ માટે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હસ્તકના ગૃહ રાજ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Continue ReadingJunagadh : ગુજરાતના વધતા જતા દુષણને ડામવા અને જનજાગૃતિ કેળવવા માટે જુનાગઢ પોલીસ દ્વારા એક સરાહનિય પગલુ લેવાયું હતું. જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ડ્રગ્સ સામે ઝુંબશ અને જનજાગૃતિ માટે રન ફોર જુનાગઢનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો લોકોએ દોડ લગાવી કાર્યક્રમને ભવ્ય સમર્થન આપ્યું હતું. કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ રન ફોર જુનાગઢમાં હજારો યુવાનોની દોડને ફ્લેગ ઓફ આપી દોડનું પ્રસ્થાન કરાવ્યું હતુ.
Continue Reading