ચૂંટણી પહેલા ભાજપમાં ડખ્ખો, ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવી સ્થિતિ

Loksabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. અમરેલીમાં ભાજપે ભરત સુતરિયાને ઉમેદવાર બનાવ્યા છે.

Continue Reading

Big News : AAPના ધારાસભ્યએ રાજીનામુંં આપતા ખળભળાટ

Resignation of Bhupat Bhayani : લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે મોટી ગેઇમ થઈ ગઈ છે. જી હા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. AAPના ધારાસભ્યએ રાજીનામું (MLA Resigns) ધરી દીધુ હોવાના સમાચાર સામે આવ્યા છે.

Continue Reading