કિશોરીને સુરક્ષિત તેમના માતા-પિતાને સોંપતી 181 અભયમ ટીમ રાજકોટ
રાજ્ય સરકારની અભયમ ટીમ મહિલાઓને મદદ માટે હંમેશા તત્પર રહે છે, ત્યારે નવરાત્રીના અવસરે પણ કિશોરીઓ, યુવતીઓની સલામતી માટે રાજકોટની અભયમ ટીમ કાર્યરત છે. રાજકોટમાં નવરાત્રીના સમયગાળામાં ઘરેથી કોઇને જાણ કર્યા વગર નીકળી ગયેલ કિશોરીને અભયમ ટીમે સુરક્ષિત પરિવાર પાસે પહોંચાડી છે.
Continue Reading