ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, મળશે આ લાભ

Gujarat News : ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્ય સરકારે નવા વર્ષે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે, કે વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબર ધરાવતા તેમના ખેતરમાં હયાત વીજ કનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવામાં આવશે.

Continue Reading

ધરતીપુત્ર : કોણે કહ્યું? કેસર કાશ્મીરમાં જ થાય

રાજકોટ : ભારત કૃષિપ્રધાન દેશમાંથી એગ્રીકલ્ચર બાયોડાયવર્સિટી (કૃષિ વિવિધતા) દેશ બન્યો છે. જેમાં કાશ્મીરના પાકો હવે કન્યાકુમારીમાં ઉગી શકે છે, ગુજરાતના ઘઉં આસામમાં અને ઓડીસાના કાળા ચોખા ગુજરાતના કોઈ પણ ખુણે ઉગાડી શકાય છે. આ એગ્રીકલ્ચર બાયોડાયવર્સિટી માટે જવાબદાર છે ભારતનું અભ્યાસુ યુવાધન. આવા જ એક અભ્યાસુ યુવાને રાજકોટમાં કેસરનું ઉત્પાદન શરૂ કર્યું છે.

Continue Reading