સરકાર દ્વારા અહી ડ્રાઇ-ડે જાહેર, બે દિવસ દારુની દુકાનો બંધ

Dry Day : દિલ્હીમાં દારુના શોખીનો માટે આ મહિનામાં બે દિવસ ડ્રાઇ ડેનો સામનો કરવો પડશે. દેશની રાજધાનીમાં દારુની દુકાનો બંધ રહેશે.

Continue Reading

શું 31મી ડિસેમ્બરે દારૂની દુકાનો બંધ રહેશે?

વર્ષ 2023 ના અંત સાથે લોકો નવા વર્ષને આવકારવા માટે જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો તમે જાણવા માગો છો કે 31મી ડિસેમ્બર અથવા 1લી જાન્યુઆરીએ ડ્રાય ડે હશે કે નહીં, તો ચાલો તમને જણાવીએ.

Continue Reading