ગુજરાત ATSનો સપાટો, મધદરિયે વધુ એક ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ

Drugs Seized : ગુજરાતમાં વધુ એક ડ્રગ્સની ખેપ મારતા ખેપિયા પોરબંદરના મધ દરિયેથી ઝડપાયા છે. ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં આશરે 1200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે.

Continue Reading

ઉડતા ગુજરાત… મધદરિયે ઝડપાયું 2000 હજાર કરોડનું ડ્રગ્સ

Drugs seized : ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2 હજાર કરોડ રૂપિયા છે.

Continue Reading