Junagadh: જૂનાગઢમાં સાત દિવસીય દિવાળી હસ્તકલા મેળાનો થયો પ્રારંભ
મહિલાઓને પ્રોત્સાહિત કરવા અને દિવાળી પર્વે ખાસ આયોજિત સાત દિવસીય દિવાળી હસ્તકલા મેળાને મેયર ગીતાબેન પરમારે રીબીન કાપી અને ગણપતિ વંદના કરીને ખુલ્લો મુક્યો હતો. સાથે જ તેમણે સ્ટોલ્સની મુલાકાત લઈ જુદી-જુદી કલાત્મક વસ્તુઓની જાણકારી મેળવી મહિલાઓને પ્રોત્સાહિત કર્યાં હતાં.
Continue Reading