Rajkot: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું ‘દિવાળી ઉત્સવ’ નું આયોજન
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી નિમિત્તે દિવાળી ઉત્સવ દરમિયાન આતશબાજી અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
Continue Readingરાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી નિમિત્તે દિવાળી ઉત્સવ દરમિયાન આતશબાજી અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
Continue Readingદિવાળીનો તહેવાર નજીક છે, તેથી આ શુભ અવસર પર લોકો એકબીજાને ભેટ અને ઉપહાર આપે છે. પરંતુ ભારતમાં હજુ પણ એવું જોવા મળે છે કે દિવાળીના નામે કંપનીઓ માત્ર ખાનપૂર્તિનું જ આપે છે. આવી સ્થિતિમાં હરિયાણાની એક પેઢીએ અજાયબી કરી બતાવી છે. કારણ કે પંચકુલાની આ ફાર્મા કંપનીએ પોતાના કર્મચારીઓને કાર ગિફ્ટ કરી છે. લોકોને આ સમાચારની જાણ થતાં જ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ હતી.
Continue Readingદિવાળી નજીક આવી રહી છે સાથે બજારોમાં રોનક પણ લાવી રહી છે. લોકો દ્વારા અનેક પ્રકારની ખરીદી પણ કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે ફટાકડાને લગતા કેટલાક આદેશો પણ કર્યા છે.
Continue Readingહાલ દિવાળીના તહેવારને લઈને લોકો દ્વારા નવા કપડાં, વાહન, બુટ ચંપલ, ઘરનું ફર્નિચર તેમજ કટલેરી વગેરેની ખરીદી કરવામાં આવતી હોય છે. ત્યારે વર્તમાન સમયમાં લોકો ઓનલાઈન ખરીદી કરવાનું વધુ પસંદ કરતાં હોય છે. તેવા સમયે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર
Continue ReadingIndian Railways: તહેવારો દરમિયાન મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. કારણ કે મુસાફરોની સુવિધા માટે ભારતીય રેલવે આ વર્ષે દિવાળીથી છઠ પૂજા સુધી 283 સ્પેશિયલ ટ્રેનો દોડાવવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ 283 ટ્રેનો 4480 મુસાફરી કરશે. રેલવે મંત્રાલયે કહ્યું કે મુસાફરોની સુરક્ષા માટે મુખ્ય સ્ટેશનો પર વધારાના RPF જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
Continue Reading