સૌરાષ્ટ્ર પંથકમાં વિજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ

Unseasonal Rains in Gujarat : હવામાન વિભાગ (Meteorological Department)ની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર (Saurashtra) પંથકમાં વહેલી સવારથી ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદ (Rain) વરસવાનો શરૂ થયો છે. મળતી માહિતી પ્રમાણે ધારીના ગીર પંથક (Dhari Gir)માં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો હતો.

आगे पढ़ें