ડૂબી ગયેલી દ્વારકા ને જોવાનો લ્હાવો મળશે! જય દ્વારકાધીશ
દરિયાઈ જીવન અને ડૂબી ગયેલા બેટ દ્વારકાને જોવા માટે ગુજરાતમાં 32 સીટની સબમરીન સેવા શરૂ કરવામાં આવશે. પ્રવાસન ક્ષેત્રને નોંધપાત્ર પ્રોત્સાહન આપવા માટે, 4,490 કરોડના રોકાણ માટે 15 સમજૂતી કરાર
Continue Reading