વધુ એક Bigg Boss Winnerને ઉપાડી ગઈ પોલીસ, જાણો શું છે મામલો

Detention of Munwar Farooqui : બિગ બોસ 17ના વિજેતા મુનવ્વર ફારૂકીને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મંગળવારે મોડી રાતે મુંબઈ પોલીસની એસએસ બ્રાંચે એક હુક્કા બારમાં દરોડો પાડ્યો હતો.

आगे पढ़ें