હરિયાણા સરકારે આંદોલનકારી ખેડૂતો પર લગાવ્યા ગંભીર આરોપ

Farmer Protest : ખેડૂતોના આંદોલનના ચોથા દિવસે હરિયાણા સરકારે આ અંગે મોટો ખુલાસો કર્યો છે. પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં આપેલા એફિડેવિટમાં સરકારે ખેડૂતો પર સંસદને ઘેરવાનું ષડયંત્રનો આરોપ લગાવ્યો છે.

आगे पढ़ें