Rajula : મોરંગી ગામે ગુમ થયેલા બે ભાઈઓની લાશ મળતા ચકચાર

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ગુમ થયેલા બે બાળકોની તળાવમાંથી લાશ મળી આવતા સમગ્ર પંથમાં ચકચાર મચી જવા પામી છે. બંને બાળકોની તળાવામાં લાશ જોઈ પરિવાર તેમજ ગામલોકોએ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

Continue Reading