ભરશિયાળે માવઠાનો માર, હજુ ઘાત ટળી નથી

Gujarat Weather Update : ભરશિયાળે ગુજરાતના 234 તાલુકામાં માવઠું થયું છે. રવિવારે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ (Unseasonal rain) પડતા ઘણી જગ્યાએ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યાં છે.

आगे पढ़ें

ગુજરાતમાં અનુભવાયો ઠંડીનો ચમકારો, જાણો ક્યાં કેટલું તાપમાન?

Cold In Gujarat : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી લોકો ઠંડી (Cold) અને ગરમી એમ બે ઋતુઓનો અનુભવ કરી રહ્યા હતા. ત્યારે હવે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરોમાં ઠંડી(Cold)નો ચમકારો અનુભવાયો છે. ઠંડીની શરૂઆત થતા જ તાપણાં અને ગરમ કપડા તૈયાર રાખવાની નોબત આવી છે. તો આવો જાણીએ ક્યા કેટલું તાપમાન નોંધાયું.

आगे पढ़ें