મુખ્યમંત્રીએ સચિવાલય પોઈન્ટ સેવાની 70 નવીન બસોને આપી લીલી ઝંડી
New ST Bus :અમદાવાદ-ગાંધીનગરની વિવિધ કચેરીઓમાં કાર્યરત પાંચ હજારથી વધુ કર્મયોગીઓને સચિવાલય પોઇન્ટ સેવામાં નવી 70 એસ.ટી. બસની સુવિધા મળતી થશે.
Continue ReadingNew ST Bus :અમદાવાદ-ગાંધીનગરની વિવિધ કચેરીઓમાં કાર્યરત પાંચ હજારથી વધુ કર્મયોગીઓને સચિવાલય પોઇન્ટ સેવામાં નવી 70 એસ.ટી. બસની સુવિધા મળતી થશે.
Continue ReadingAhmedabad City Police Sports-2024 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે 19 ફેબ્રુઆરીના રોજ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે આવેલા જે.ડી.નગરવાલા સ્ટેડિયમમાં ‘અમદાવાદ સીટી પોલીસ સ્પોર્ટ્સ-2024’નો ઉદ્ઘાટન સમારોહ યોજાશે.
Continue ReadingAmbaji : ગુજરાતના પ્રસિદ્ધ તીર્થધામ અંબાજી ખાતે ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ અન્વયે ગબ્બરની તળેટીમાં લાખો દીવડાઓની મહાઆરતી (MahaAarti)માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ, રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવો સહભાગી થયા હતા.
Continue ReadingGujarat Model : મંત્રી ઋષિકેશ પટેલે સામાન્ય વહીવટ વિભાગની અંદાજપત્રીય માંગણીની ચર્ચામાં સહભાગી થતાં જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસ મોડલના પાયામાં સુશાસન રહેલું છે.
Continue ReadingPradhan Mantri Awas Yojana : આવાસોના ઈ-લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જણાવ્યું હતું કે આજે રાજ્યના લાખો પરિવારોના ઘરે લાપસીના આંધણ મુકાશે
Continue Reading