CBSE બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ કર્યો જાહેર, અહીં જુઓ

CBSE Board Exam Timetable : CBSE બોર્ડે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. અહીં આપને સંપૂર્ણ પરીક્ષા કાર્યક્રમ આપવામાં આવી રહ્યો છે. CBSEએ વર્ષ 2024માં યોજાનાર 10માં અને 12માં બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમનો જાહેર કર્યો છે. તેની સાથે જ CBSEએ કેટલાક દિશા નિર્દેશ જાહેર કર્યો છે.

Continue Reading
CBSE Board Exam 2024: ગયા વર્ષે, CBSE બોર્ડની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. આ વલણને અનુસરીને CBSE બોર્ડ આ વર્ષે પણ 15મી ફેબ્રુઆરી 2024થી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ શરૂ કરશે. આવો ત્યારે જાણીએ શું છે અપડેટ્સ.

CBSE Board Exam 2024 ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ વિશે જાણો સંપૂર્ણ અપડેટ