આજે મને શંકરજી મંદિરમાં દર્શન કરતા અટકાવવામાં આવ્યોઃ રાહુલ ગાંધી
Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કાઢી રહ્યા છે. આ સંબંધમાં તેઓ આસામમાં છે, જ્યાં તેઓ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શંકરદેવ મંદિરમાં પૂજા કરવા જઈ રહ્યા છે.
Continue Reading