ચંદ્રયાન-3 પછી, ભારત નો વધુ એક રેકોર્ડ
Space News: જે ઝડપે ISRO એક પછી એક નવા રેકોર્ડ બનાવી રહ્યું છે, એ જ ઝડપે વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી રહી છે. ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતનું આદિત્ય એલ1 મિશન પણ ઝડપથી તેના ગંતવ્ય તરફ આગળ વધી રહ્યું છે. હવે ઈસરોએ અવકાશમાં ફ્યુઅલ સેલ ટેક્નોલોજીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.
Continue Reading