Match Report: ભારતની જીત બીજા પણ મેચમાં અવિરત

Shivangee R Khabri Media Gujarat વર્લ્ડ કપ બાદ શરૂ થયેલી ટી-20 સિરીઝમાં ભારતીય યુવા ખેલાડીઓએ સતત બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની સ્થિતિ વધુ ખરાબ કરી દીધી છે. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ એમ ત્રણેય ક્ષેત્રોમાં જોરદાર પ્રદર્શન કરીને ભારતે જીત મેળવી. શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ભારતીય બેટ્સમેન અને બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે […]

आगे पढ़ें