ગીરનો ક્રેઝ વધ્યો, આટલા પર્યટકોએ કર્યા સિંહ દર્શન
Gir Sanctuary : ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર અનેકવિધ કાર્યો કરી રહી છે. ગીર અભ્યારણ્ય પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે.
आगे पढ़ेंGir Sanctuary : ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર અનેકવિધ કાર્યો કરી રહી છે. ગીર અભ્યારણ્ય પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે.
आगे पढ़ेंSasan Gir : સમગ્ર એશિયામાં એક માત્ર જગ્યા, કે જ્યાં સિંહ જોવા મળે છે, એવા ગીર ખાતે પ્રવાસનને વેગ આપવા ગુજરાત સરકારે 22 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ કર્યું હતુ. એશિયાટિક લાયન અને ગીરનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવા આવતા પ્રવાસીઓને ગુજરાત સરકારે વધુ એક નવું નજરાણું આપ્યું છે. જેમાં સાસણ નજીક ભાલછેલ હિલ ખાતે સનસેટ પોઇન્ટ, દેવળીયા સફારી પાર્કના વિકાસ તેમજ સાસણ સિંહ સદન સહિતની જગ્યાઓ પર સ્કલપ્ચરનું પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ લોકાર્પણ કર્યું હતુ.
आगे पढ़ेंProject Lion: ગીર જંગલમાં સિંહોની વસ્તી વર્ષ 2015માં 523 હતી. જે વર્ષ 2020માં પંચવર્ષીય ગણતરી મુજબ વધીને 674 થઈ છે. જે રીતે આસામમાં પ્રોજેક્ટ એલીફન્ટ, બંગાળમાં પ્રોજેક્ટ ટાઈગર અને ઉત્તર ભારતના જંગલોમાં પ્રોજેક્ટ રાઈનોઝ અમલમાં છે તે રીતે સૌરાષ્ટ્રના ગીર જંગલમાં વિશ્વવિખ્યાત એશિયાટિક સિંહ ગીરના જંગલ
आगे पढ़ें