Amreli : બાબરામાં કાળી ચૌદશે બે પશુઓની બલિ ચઢાવનાર રંગેહાથ ઝડપાયા

ભારતમાં કાળી ચૌદશને લઈ લોકોમાં અલગ અલગ માન્યતાઓ રહેલી છે. તંત્ર-મંત્ર, હોમ-હવન, પશુબલિ-નરબલિ, અઘોર પૂજા, તાંત્રિક વિધિ વગેરેને લઈ લોકોમાં અંધશ્રદ્ધાઓ વ્યાપક પ્રમાણમાં રહેલી હોય છે. માનસિક શાંતી, સ્વાસ્થ્યને લગતા લાભ અને ધન-દોલતની ચાહના માણસને રાક્ષસ બનાવી દે છે.

Continue Reading

ગુજરાતમાં સૌપ્રથમ વાર IVF ટેક્નોલોજીથી વાછરડીના જન્મમાં મળી સફળતા

ભારત સરકારના બ્રીડ સુધારણા કાર્યક્રમ હેઠળ IVF ટેકનોલોજીના પ્રયોગ દ્વારા અમરેલીની અમર ડેરીના ગીર ગાયના સંવર્ધન માટે તૈયાર કરવામાં આવેલા સેન્ટર ઓફ એક્સેલન્સ હેઠળ ગીર ગાયના એમ્બ્રીયોથી IVF ટેકનોલોજી દ્વારા જન્મેલી પ્રથમ વાછરડીના કેન્દ્રીય પશુપાલન ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાએ દિવાળીની પૂર્વ સંધ્યાએ અમરેલી મુકામે વધામણા કર્યા હતા.

Continue Reading

ગુજરાતના આ જિલ્લામાં ઉજવાશે ‘જળ ઉત્સવ 2023’

ગુજરાત સરકાર અને ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જળ અમરેલી ખાતે ઉત્સવ 2023ની ઉજવણી કરવામાં આવશે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે હેતની હવેલી ખાતે આગામી તા. 15 નવેમ્બર થી તા. 25 નવેમ્બર, 2023 સુધી 10 દિવસીય ભવ્ય જળ ઉત્સવ-2023 યોજાશે.

Continue Reading

Rajula : મોરંગી ગામે ગુમ થયેલા બે ભાઈઓની લાશ મળતા ચકચાર

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ગુમ થયેલા બે બાળકોની તળાવમાંથી લાશ મળી આવતા સમગ્ર પંથમાં ચકચાર મચી જવા પામી છે. બંને બાળકોની તળાવામાં લાશ જોઈ પરિવાર તેમજ ગામલોકોએ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

Continue Reading