Gujarat

Gujarat: बंद कार में 4 बच्चों की मौत, घर में पसरा मातम..

गुजरात के अमरेली में एक दिल दहलाने वाली घटना हुई है। यहां एक ही परिवार के 4 बच्चों की कार में बंद हो जाने की वजह से मौत हो गई है।

Continue Reading

Amreli : ખાંભા ગીરમાં રહેણાંક મકાનમાં ઘૂસ્યો દીપડો

Amreli News : જંગલકાંઠાના વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની રંઝાડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે અમરેલીના ખાંભા ગીર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં દીપડો (Leopard) ઘૂસ્યો હોવાના સમાચાર સામે આવ્યાં છે.

Continue Reading

Amreli : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફોરલેન રોડનું કર્યું ખાતમુહૂર્ત

Amreli News : સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલીમાં વિવિધ વિકાસકાર્યો ખાતમુહૂર્ત કર્યું હતુ. મુખ્યમંત્રીના હસ્તે અમરેલી જિલ્લાના અમરેલી-લાલાવદર-લીલીયા (એસ.એચ.110) રસ્તાની પહોળાઈ તેમજ મજબૂતીકરણના કામનું ખાતમુહુર્ત કર્યું હતુ.

Continue Reading

રાજ્યમાં પ્રથમ “જળ ઉત્સવ 2023″નો પ્રારંભ

Jal Utsav 2023 : અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ ખાતે ગઈ કાલે ગુરુવારે રાજ્યના પ્રથમ 10 દિવસીય “જળ ઉત્સવ 2023” (Jal Utsav 2023)નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, જળસંપતિ મંત્રી કુંવરજીભાઈ બાળળિયા સહિતના અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Continue Reading

આ રીતે થઈ ઈંગોરીયા યુદ્ધની શરૂઆત, 3 પેઢીથી રમાય છે રમત

દિવાળીના પાવન તહેવારની લોકો અલગ અલગ રીતે ઉજવતા હોય છે. પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની ઉજવણી કંઈક અલગ જ અંદાજમાં થાય છે.

Continue Reading