Gujarat

Gujarat: बंद कार में 4 बच्चों की मौत, घर में पसरा मातम..

गुजरात के अमरेली में एक दिल दहलाने वाली घटना हुई है। यहां एक ही परिवार के 4 बच्चों की कार में बंद हो जाने की वजह से मौत हो गई है।

Continue Reading

ચૂંટણી પહેલા ભાજપમાં ડખ્ખો, ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવી સ્થિતિ

Loksabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. અમરેલીમાં ભાજપે ભરત સુતરિયાને ઉમેદવાર બનાવ્યા છે.

Continue Reading

અંબરીશ ડેરે છોડ્યો કોંગ્રેસનો હાથ, જાણો શું છે ભાજપનું પ્લાનિંગ?

Ambarish Der Resignation : ગઈ કાલે અંબરીશ ડેરના પક્ષપલટાની અટકળો લગાવાઈ રહી હતી જે આજે હકીકત સાબિત થઈ છે. કોંગ્રેસના નેતા અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસનો સાથ છોડ્યો છે.

Continue Reading

Amreli : કુવામાં ખાબક્યો દીપડો, ભારે મહેનત બાદ કરાયું રેસ્ક્યુ

Leopard Rescue : ગ્રામ્ય વિસ્તારની સાથે સાથે હવે શહેરી વિસ્તારો સુધી વન્ય પ્રાણીઓના આંટાફેરા વધ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી રાજકોટ (Rajkot)માં દીપડાના આંટાફેરાના સમાચાર સામે આવી રહ્યાં છે.

Continue Reading

ગુજરાતમાં કોંગ્રેસ નેતા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જાણો શું છે મામલો?

FIR against Congress leader : લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત જ નહિ દેશભરમાં રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

Continue Reading